ધોરણ ૮ સમાજવિદ્યા-૨ પાઠ-૧

( 1 ) 19 મી સદીમાં ભારતમાં સામાજિક ધાર્મિક સુધારણા ના આંદોલનના પ્રથમ જ્યોતિર્ધર કોણ હતા?
A. દયાનંદ સરસ્વતી
B. સ્વામી વિવેકાનંદ
C. રાજા રામમોહનરાય
D. ન્યાયમૂર્તિ રાનડે

( 2 ) બ્રહ્મો સમાજના સ્થાપક કોણ હતા?
A. રાજા રામમોહનરાય
B. ન્યાયમૂર્તિ રાનડે
C. સ્વામી વિવેકાનંદ
D. દયાનંદ સરસ્વતી

( 3 ) ઈ.સ 1821 માં રાજા રામમોહનરાય બંગાળી ભાષામાં સમાચારપત્ર શરૂ કર્યું હતું?
A. આનંદપત્રિકા
B. સુબોધપત્રિકા
C. તત્વબોધિની પત્રિકા
D. સંવાદ કૌમુદી

( 4 )રાજા રામમોહનરાયે બ્રહ્મોસમાજની સ્થાપના કયારે કરી?
A. ઈ.સ.1828
B. ઈ.સ.1831
C. ઈ.સ.1821
D. ઈ.સ.1838

( 5 ) ભારતમાં સતીપ્રથા પર પ્રતિબંધ મૂકતો કાયદો કોને ઘડયો?
A. લોર્ડ વેલેસ્લીએ
B. લોર્ડ વિલિયમ બેંટિંકે
C. લોર્ડ ડેલહાઉસીએ
D. લોર્ડ કર્ઝને

( 6 )લોર્ડ વિલિયમ બેંટિંકે એ સતી પ્રથા પર પ્રતિબંધ મૂકતો કાયદો ક્યારે ઘડયો?
A. ઈ.સ.1818
B. ઈ.સ.1839
C. ઈ.સ.1829
D. ઈ.સ.1828

( 7 )દયાનંદ સરસ્વતીએ મથુરામાં કોની પાસે હિન્દુ શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હતો?
A. સ્વામી વિવેકાનંદ
B. સ્વામી સહજાનંદ
C. સ્વામી રામકૃષ્ણ પરમહંસ
D. સ્વામી વિરજાનંદ

( 8 ) દયાનંદ સરસ્વતીએ કયો ગ્રંથ લખ્યો?
A. અવેસ્તા
B. આર્યપ્રકાશ
C. સત્યાર્થ પ્રકાશ
D. સુબોધ પ્રકાશ

( 9 ) આર્ય સમાજની સ્થાપના કોણે કરી?
A. દયાનંદ સરસ્વતીએ
B. સ્વામી વિવેકાનંદે
C. રાજા રામમોહનરાયે
D. ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરે

(10) ઈ.સ 1902 માં હરિદ્વાર પાસે 'કાગડી' ગુરુકુલ કોણે સ્થાપ્યું?
A. લાલા લજપતરાય
B . સ્વામી શ્રદ્ધાનંદે
C. પંડિત ગુરુદત્તે
D. લાલા હંસરાજ

(11)કલકત્તા નજીક આવેલા દક્ષિણેશ્વર મંદિરમાં કાલી માતાના પૂજારી કોણ હતા?
A. સ્વામી પરમાનંદ
B. સ્વામી વિવેકાનંદ
C. સ્વામી સરસ્વતી
D. રામકૃષ્ણ પરમહંસ

(12)સ્વામી વિવેકાનંદ નું મૂળ નામ શું હતું?
A. સુરેન્દ્રનાથ
B. રવીન્દ્રનાથ
C. રામકૃષ્ણ
D.  નરેન્દ્રનાથ

(13)સ્વામી વિવેકાનંદ ના ગુરુ નું નામ શું હતું?
A. રામકૃષ્ણ
B. સ્વામી વિરજાનંદ
C. રાધાકૃષ્ણ
D. ગોપી કૃષ્ણ

(14)સ્વામી વિવેકાનંદે યુ.એસ.એના કયા શહેરમાં યોજાયેલ અખિલ વિશ્વ ધર્મ પરિષદમાં હાજરી આપી હતી?
A. શિકાગો
B. ન્યૂયોર્ક
C. વોશિંગ્ટન
D. લોસ એન્જિલીઝ

(15) રામકૃષ્ણ મિશનના સ્થાપક કોણ હતા?
A. દયાનંદ સરસ્વતી
B. સ્વામી વિવેકાનંદ
C. સ્વામી વિરજાનંદ
D. સ્વામી રામકૃષ્ણ

(16) અલીગઢમાં મુસ્લિમ કોલેજ ની સ્થાપના કોણે કરી?
A. સૈયદ અહેમદે
B. નવાબ અબ્દુલ લતીફે
C. સર સૈયદ અહમદ ખાને
D. શરીઅતુલ્લાએ

(17) શીખોને પાશ્ચાત્ય શિક્ષણ આપવા માટે ખાલસા કોલેજ ની સ્થાપના ક્યા કરવામાં આવી?
A. લુધિયાણામાં
B. ચંદીગઢમાં
C. પટિયાલા માં
D. અમૃતસરમાં

(18) કોના પ્રયાસોને લીધે અંગ્રેજ સરકારે ઈ.સ. 1891માં લગ્ન માટે પુખ્ત વયનો કાયદો ઘડ્યો?
A. બહેરામજી મલબારીના
B. મહર્ષિ ક્વૅના
C. કે.આર.કામાના
D. દાદાભાઈ નવરોજીના

(19) સત્યશોધક સમાજના સ્થાપક કોણ હતા?
A. જ્યોતિબા ફૂલે
B. મહર્ષિ ક્વૅ
C. સ્વામી વિવેકાનંદ
D. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર

(20) 'અખિલ હિંદ હરિજન સંઘ'ના મંત્રી તરીકે કોણે કામ કર્યું હતું?
A. વિનોબા ભાવેએ
B. ડો.આંબેડકરે
C. ગાંધીજીએ
D. ઠક્કરબાપાએ

(21) 'પંચમહાલ ભીલ સેવામંડળ'ની સ્થાપના કોણે કરી હતી?
A. ઠક્કર બાપાએ
B. રવિશંકર મહારાજે
C. ગાંધીજીએ
D. નારાયણ ગુરુએ

(22) દયાનંદ સરસ્વતી એ આર્ય સમાજ ના સિદ્ધાંતો નો પ્રચાર કઈ ભાષામાં કરતા હતા?
A. હિન્દી
B. અંગ્રેજી
C. લોકભાષા
D. સંસ્કૃત

(23) સૈયદ અહમદ ખાને અને શરીઅતુલ્લાએ કયું આંદોલન ચલાવ્યું હતું?
A. જવાબી
B. અકાલી
C. ઈન્કલાબી
D. વહાબી

(24) ઈ.સ.1857 માં પુણેમાં કોણે કન્યા શાળા શરૂ કરી?
A. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે
B. જ્યોતિબા ફૂલેએ
C. ન્યાયમૂર્તિ રાંડેએ
D. વિનોબા ભાવેએ

( 1 ) રાજા રામમોહનરાય ઈ.સ.1822 માં ફારસી ભાષામાં _________________________ નામનું સમાચાર પત્ર શરૂ કર્યું હતું.
( 2 )_____________________________ બ્રહ્મોસમાજના સ્થાપક હતા.
( 3 ) _____________________________ 19મી સદીમાં ભારતની નવજાગૃતિ માટેની ચળવળનો પાયો નાખ્યો હતો.
( 4 ) દયાનંદ સરસ્વતીનો જન્મ સૌરાષ્ટ્રમાં મોરબી નજીક આવેલા  _____________________________ ગામમાં થયો હતો.
( 5 )દયાનંદ સરસ્વતીનો જન્મ સૌરાષ્ટ્રમાં મોરબી નજીક આવેલા _____________________________ ગામમાં થયો હતો.
( 6 )સત્યાર્થ પ્રકાશ નામનો ગ્રંથ _____________________________ એ લખ્યો હતો.
( 7 ) _____________________________ આર્ય સમાજના સ્થાપક હતા.
( 8 ) _____________________________ બધા જ ધર્મના સત્યને પામનાર સંત અને સુધારક હતા.
( 9 )રામકૃષ્ણ પરમહંસનો જન્મ બંગાળના હુગલી જિલ્લાના _____________________________ ગામમાં થયો હતો.
(10) સ્વામી વિવેકાનંદ ના ગુરુ નું નામ _____________________________ હતું.
(11) સ્વામી વિવેકાનંદે યુ.એસ.એના શિકાગોમાં ભરાયેલી _____________________________  માં હાજરી આપી હતી.
(12) _____________________________ રામકૃષ્ણ મિશનના સ્થાપક હતા.
(13) સૈયદ અહમદ ખાને અને શરીઅતુલ્લાએ દિલ્હીના ધાર્મિક નેતા શાહ _____________________________ ના ઉપદેશ માંથી જાગૃતિની પ્રેરણા મેળવી હતી.
(14) સર સૈયદ અહમદ ખાને ઈ.સ.1870 માં _____________________________ નામનું સામાયિક શરૂ કર્યું.
(15) અંગ્રેજી કેળવણી પામેલા પારસી યુવાનોએ ધર્મ અને સમાજની સુધારણા માટે ઈ.સ.1851 માં _____________________________ ની સ્થાપના કરી.
(16) 'રહનુમા-ઇ-મઝદયબન સભા' નામની સંસ્થાએ _____________________________ નામનું મુખપત્ર શરૂ કર્યું.
(17) _____________________________ ના પ્રયાસોને લીધે અંગ્રેજ સરકારે ઈ.સ.1891 માં લગ્ન માટે પુખ્ત વયનો કાયદો ઘડ્યો.
(18) જ્યોતિબા ફૂલે_____________________________ ના જાણીતા સમાજ સુધારક હતા.
(19) _____________________________ સત્યશોધક સમાજના સ્થાપક હતા.
(20) 'અખિલ હિંદ હરી જનસંઘ'ની સ્થાપના _____________________________એ કરી હતી.
(21) ઠક્કર બાપા નો જન્મ _____________________________ ક્યાં થયો હતો.
(22) ઠક્કરબાપાએ _____________________________ ની સ્થાપના કરી હતી.
‌(23) રાજા રામમોહન રાય નો જન્મ _____________________________  થયો હતો.
‌(24) સતી પ્રથા પર પ્રતિબંધ મૂકતો કાયદો _____________________________ ઘડ્યો.
(25) દયાનંદ સરસ્વતીએ '_____________________________'  નામના ગ્રંથની રચના કરી.
(26) 'રાશ્ત ગોફતાર' નામનો સામાયિક '_____________________________' સંસ્થાએ શરૂ કર્યું.
(27) આર્ય સમાજે ધર્માંતર થયેલા હિન્દુઓને હિન્દુ ધર્મમાં પાછા લાવવા માટે ______________________ શરૂ કરી હતી.
(28) રામકૃષ્ણ પરમહંસ કોલકત્તા નજીક આવેલા ______________________ માં કાલી માતાના મંદિરના પૂજારી હતા.
(29) સ્વામી વિવેકાનંદ નું મૂળ નામ ______________________ હતું.
(30) સ્વામી વિવેકાનંદે ______________________ માં રામકૃષ્ણ મિશન ની સ્થાપના કરી
(31) ______________________ અને ______________________ ભારતમાં વહાબી આંદોલનના પ્રણેતા હતા.
(32) સર સૈયદ અહમદખાન નો જન્મ ______________________ કુટુંબમાં થયો હતો.


          ખરાંખોટા-------

( 1 ) રાજા રામમોહન રાય સતીપ્રથા ની તરફેણમાં ઝુંબેશ ચલાવી હતી.

 ( 2 )દયાનંદ સરસ્વતીએ સત્યની શોધમાં ગૃહત્યાગ કર્યો હતો.

( 3 ) રામકૃષ્ણ પરમહંસને બાળપણથી જ ધાર્મિક પ્રવૃતિમાં રસ હતો.

( 4 ) રાજા રામમોહનરાય આર્યસમાજના સ્થાપક હતા.

( 5 ) સ્વામી વિવેકાનંદ ભારતીય સંસ્કૃતિના પ્રશંસક અને પ્રખર રાષ્ટ્રપ્રેમી હતા.

( 6 ) સૈયદ અહમદ ખાને અલીગઢમાં મુસ્લિમ કોલેજ સ્થાપી હતી.

( 7 ) જ્યોતિબા ફૂલે ગુજરાતના જાણીતા સમાજ સુધારક હતા.

( 8 ) ઠક્કરબાપા આજીવન એકનિષ્ઠ સેવક હતા.












Comments